'મારી બ્રા અને પેન્ટી ધોતો હતો બોલીવુડનો હીરો' પાકિસ્તાની હીરોઈનનું નિવેદન, બેડરૂમનો વીડિયો થયો વાયરલ

નવી દિલ્લી: બોલીવુડ અભિનેતા અશ્મિત પટેલ અને પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકના સંબંધથી બધા પરિચિત છો. રિયાલિટી શો બિગ બોસ-4ના ઘરમાં બંને એકબીજાની નજીક આવ્યા અને ઘરની બહાર આવ્યા પછી બંને વચ્ચે પ્રેમ ચકડોળે ચડ્યો. જોકે થોડા સમયમાં બધું ખતમ થઈ ગયું. જોકે શો દરમિયાન બંને હદથી વધારે બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો અને વીડિયો સામે આવ્યા. વીણા મલિક અને અશ્મિત પટેલના પ્રેમ સંબંધોએ એકસમયે હંગામો મચાવ્યો હતો. બ્રેક અપ પછી વીણા મલિેક અશ્મિત પટેલને લઈને તમામ ખુલાસા કર્યા હતા.

 

 

 

 

 

 

 

 

1/7
image

અશ્મિત પટેલ અને પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકના સંબંધો જગજાહેર છે. પણ પાછળથી આ કહાનીમાં શું ડખો પડ્યો એ પણ જાણવા જેવું છે. જોકે, બન્નેની એવી તસવીરો સામે આવી કે સોશ્યિલ મીડિયા પર માહોલ ગરમ થઈ ગયો...

 

2/7
image

એટલું જ નહીં નેશનલ ટેલિવિઝન પર વીણા મલિક અને અશ્મિત પટેલના રોમાંસ અને બેડરૂમ સીન ટેલિકાસ્ટ થયા અને બહુ વિવાદ થયો. પરંતુ આજે પણ તેમની કેમેસ્ટ્રી અને તસવીરો લોકો સર્ચ કરીને જોવાનું પસંદ કરે છે. અશ્મિત પટેલ અભિનેત્રી અમીષા પટેલનો ભાઈ છે.

 

3/7
image

વીણા મલિકે બ્રેક અપ પછી અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વીણાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે બિગ બોસમાં હતા ત્યારે તેનો એક્સ બોયફ્રેન્ડ અશ્મિત પટેલ તેના અંડરગારમેન્ટસ ધોતો હતો.

 

4/7
image

એટલું જ નહીં તે વીણા મલિકના ગુસ્સામાં દરેક નખરાને સહન પણ કરતો હતો. વીણાએ ખુલાસો કર્યો હતો કે તે પોતાની હીલ્સથી તેને માર પણ મારતી હતી.

 

5/7
image

વીણાએ કહ્યું જોકે એપિસોડમાં માત્ર તે ભાગને જ પ્રસારિત કરવામાં આવી જ્યારે તે પોતાના અંડરવિયર ધોઈ રહી હતી. અશ્મિત પણ તેના અંડરગારમેન્ટ્સ ધોતો હતો. કેમ કે તે બંને પોતાને એક જ માનતા હતા.

 

6/7
image

જણાવી દઈએ કે તમામ રોમેન્ટિક તસવીરો અને વીડિયો સામે આવ્યા પછી બહુ હંગામો થયો હતો. જેમાં વીણા મલિક અશ્મિતના વાળમાં સિડક્ટિવ મસાજ કરતી જોવા મળી રહી હતી.

7/7
image

ઘરમાં રાત્રિના શો દરમિયાન જ કિસ કરવી, એકબીજાને મસાજ આપતાં ઈન્ટીમેટ થવું લોકોએ ખૂબ નિહાળ્યું. સિઝન પૂરી થયા પછી  વીણા અને અશ્મિત અલગ થઈ ગયા. બિગ બોસ પઠી તેમને ફિલ્મ સુપર મોડલમાં સ્ક્રીન શેર કરતા જોવામાં આવ્યા હતા.